નાપાક નિવેદન / પુલવામા હુમલા બાદ જાત પર ઊતરી આવ્યું પાકિસ્તાન, કહ્યું ભારત અમારું કંઈ નહીં બગાડી શકે, સાંભળો શું બોલ્યા શાહ મહમૂદ કુરૈશી

pakistan reacts on pulwama attack

divyabhaskar.com

Feb 16, 2019, 07:37 PM IST
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાવ જાત પર ઊતરી આવ્યું. પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, આ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. તેમણે કહ્યું કે ભારતના આરોપ સાવ ખોટા છે, અને જો ભારત પાસે ખરેખર કોઈ પુરાવા હોય તો શેર કરવા જોઈએ જેથી તપાસમાં પાકિસ્તાન મદદ કરી શકે. કુરૈશી એવું પણ બોલ્યા કે, ભારત પાકિસ્તાનનું કંઈ જ બગાડી શકશે નહીં.
X
pakistan reacts on pulwama attack

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી