Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2694

પાકિસ્તાની પાર્ટીમાં ડાન્સ કરી રહેલી યુવતીનાં માથે કપડું નાંખીને લોકોએ આમ-તેમ ફંગોળી, ટપલીદાવ પણ કર્યો

  • પ્રકાશન તારીખ08 Mar 2019
  •  
પાકિસ્તાનીઓની પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મ્યૂઝિકના તાલે લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી આવેલા કેટલાક લોકોએ ડાન્સ કરી રહેલી મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું હતુ. નરાધમોએ મહિલાનાં માથે કપડું નાંખીને લોકોએ ટપલીદાવ કર્યો હતો. ગુંગળાઈ રહેલી મહિલા બચવા માટે પ્રયત્નો કરતી રહી પણ નરાધમો તેને આમ-તેમ ફગાવતા રહીને ધોલ મારતાં રહ્યા. ત્યાં હાજર લોકો તેને બચાવવાની જગ્યાએ તમાશો જોતા રહ્યા હતા. વીડિયોના સ્થળ-સમય અંગે કોઈ પુષ્ટી થઈ શકી નથી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP