Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-54

પાકિસ્તાનની એરપોર્ટ સિક્યુરિટી ફોર્સમાં કામ કરતી યુવતીએ બૉલિવૂડ સોંગ ગાતા મળી તાલિબાની સજા

  • પ્રકાશન તારીખ04 Sep 2018
  •  

પાકિસ્તાનની એરપોર્ટ સિક્યોરિટી ફોર્સની એક કર્મચારીને બોલિવૂડ ગીત ગાવું ભારે પડી ગયું. 25 વર્ષીય આ યુવતીએ ભારતીય સિંગર ગુરૂ રંધાવાનું 'હાઇ રેટિડ ગબરૂ' ગીત ગાઈને વીડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો અને વીડિયોમાં તેણે પાકિસ્તાની ફ્લેગવાળી ટોપી પહેરી હતી. જેનાથી તેના ઉત્તરાધિકારીએ તેના બે વર્ષના ભથ્થા અને વેતન પર રોક લગાવી હતી.

પાકિસ્તાની ઈદીવાળી બાળકીનો પહેલો ઈન્ટરવ્યૂ વાયરલ, સવાલના જવાબમાં કહ્યું 'મેં ચીઝ બડી હું મસ્ત'

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP