Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-470

દીવાળીમાં ઢોકળીએ નાખી ડ્રેસની દુકાન, 5 હજારનો ચૂનો લગાવી ગઈ જાંબૂડી

  • પ્રકાશન તારીખ26 Oct 2018
  •  

ગુજરાતીઓને બિઝનેસ જ ફાવે, એટલે જ તો અમદાવાદની ઢોકળીએ પણ બહેનપણીના કહેવાથી દીવાળી નજીક આવતા ડ્રેસની દુકાન નાંખી અને પછી શું, સંબંધના નામે તેની બહેનપણીઓ ઢોકળીને ચૂનો લગાવવા આવે છે, પરંતુ ઢોકળી પણ ઓછી માયા નથી. તે સંબંધને સાઇડમાં મુકીને જેવી બિઝનેસની વાત કરે છે કે તેની બહેનપણીઓ ત્યાંથી નીકળી જાય છે. અંતે જાંબૂડીની જાળમાં ઢોકળી આવી જાય છે અને તેને 5 હજારનો ચૂનો લગાવીને જતી રહે છે. તો ઢોકળી અને તેની બહેનપણીઓની વચ્ચેની હાસ્યાસ્પદ વાતો સાંભળવા ક્લિક કરો આ વીડિયો.

ન મ્યૂઝિક ન તાલ એકદમ અસલ અવાજ, કાકાએ આ ગીત ગાઇને કિશોર કુમારની યાદ અપાવી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP