ઉંદરનું રેસ્ક્યુ / ભારે શરીરના લીધે ગટરના ઢાંકણામાં ફસાયો ઉંદર, 9 ફાયર ફાઈટર્સે આ રીતે બચાવ્યો

Overweight Rat Rescued by 9 Firefighters

Divyabhaskar

Mar 01, 2019, 06:52 PM IST
જર્મનીના બેન્શિનમાં રોડ પરના ગટરના ઢાંકણામાં એક ઉંદર ભરાઈ ગયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી બે યુવતીઓએ આ નજારો જોયો હતો, જેમાં ફસાયેલા આ ઉંદરની હાલત કફોડી થઈ રહી હતી. તેમણે તત્કાલ જ આની જાણ ફાયર ફાઈટર્સને કરી હતી જેથી તેનું રેસ્ક્યુ કરી શકાય. એક બે નહીં પણ 9 ફાયર ફાઈટર્સે ત્યાં જઈને ઉંદરને બચાવ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ એક નાના અબોલ જીવને બચાવવા માટે ફાયર ફાઈટર્સે કરેલી કામગીરીને યૂઝર્સે વખાણી હતી.
X
Overweight Rat Rescued by 9 Firefighters

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી