• Home
  • Dvb
  • Dbv
  • ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ,Osman mir dayro in mumbai

ઓસમાણ મીરનો ડાયરો / ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ

ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ,Osman mir dayro in mumbai

divyabhaskar.com

Dec 18, 2018, 05:42 PM IST

લોકગાયક ઓસમાણ મીરના ડાયરામાં 'મોર બની થનગાટ કરે' ગીત ગવાતા જ દર્શકો ઝૂમી ઉઠતાં હોય છે. હાલમાં જ મુંબઈમાં ઓસમાણ મીરનો ડાયરો હતો. જ્યાં 'મોર બની થનગાટ કરે' ગીત ગવાતા જ પૈસાનો વરસાદ થયો હતો. અને જ્યાં સુધી ગીત ચાલુ રહ્યુ ત્યાં સુધી પૈસા ઉડતા રહ્યા હતા. પૈસાને ભેગા કરવા તગારા ભરવા પડ્યા હતા. આ ડાયરો કેન્સરગ્રસ્તની સેવા માટે યોજાયો હતો. આ પૈસા તેમના ઈલાજ પાછળ વાપરવામાં આવશે.

45ની ઉંમરે પણ હાર્ડ વર્કઆઉટ કરે છે મલાઇકા અરોરા, બેક ફિલ્પ કરી રહે છે ફીટ

X
ઓસમાણ મીરે 'મારું મન મોર બની થનગાટ કરે' ઉપાડ્યું કે મુંબઈવાસીઓ ઘેલા બન્યા, બંડલોનાં બંડલો ઉડાવ્યાં,વીડિયો વાઇરલ,Osman mir dayro in mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી