Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2835

ધોળાદિવસે 3 લૂંટારાઓએ ફિલ્મી ઢબે પીછો કરી સેન્ટ્રલ બેંકનાં કેશિયર પર કર્યું ફાયરિંગ, સુરક્ષા જવાનોનાં ઘટનાસ્થળે જ મોત

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
બિહારના મહુઆ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં સેન્ટ્રલ બેંકમાં કેશિયર રૂપિયા જમા કરાવવા પહોંચ્યા હતા. જેમને આંતરીને ધોળાદિવસે લૂંટારાઓએ આડેધડ ફાયરિંગ કરતાં હોમગાર્ડ જવાન વીરેન્દ્ર રાય અને મનોજસિંહના મોત નીપજ્યાં હતા. મર્ડરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસ હાલ હત્યારાઓની શોધખોળ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP