હોંગકોંગનો સૌથી મોટો ઓપન એર લાઇટ ફેસ્ટિવલ શરૂ, જોવા મળે છે અદભૂત નજારો

OPEN air light festival in hongkong

Divyabhaskar.com

Dec 03, 2018, 07:47 PM IST

હોંગકોંગમાં વિક્ટોરિયા હાર્બર ખાતે 'હોંગકોંગ પલ્સ લાઇટ ફેસ્ટિવલ' શરૂ થયો છે. તે હોંગકોંગનો સૌથી મોટો ઓપન એર લાઇટ ફેસ્ટિવલ છે. ફેસ્ટિવલ માટે સ્થાનિક તથા વિદેશી આર્ટિસ્ટ્સે લાઇટની થીમ પર કુલ 18 આર્ટ ઇન્સ્ટોલેશન તૈયાર કર્યા છે, જેમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી પર ફોકસ કરાયું છે- ટેક્નોલોજી એન્ડ કમ્યૂનિકેશન, ચાઇલ્ડહૂડ ડ્રીમ્સ અને કનેક્શન્સ એન્ડ રોમાન્સ. મલ્ટિમીડિયા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ રખાયા છે. હોંગકોંગ ટુરીઝમ બોર્ડ (એચકેટીબી) દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે ફેસ્ટિવલમાં 5 લાખ મુલાકાતીઓ ઊમટે તેવો અંદાજ છે.

બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

શૉકિંગ ઘટના: ટ્રાન્સજેન્ડર ગર્લ્સ ટૉઇલેટમાં હતી ને મહિલાએ દરવાજો ખોલીને કાઢી બહાર

પોલીસવાળો ઝાડીઓમાં કિન્નર સાથે બાંધતો હતો શારીરિક સંબંધ, યુવકોએ પકડીને બનાવ્યો વીડિયો

X
OPEN air light festival in hongkong

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી