• Home
  • Dvb
  • Dbv
  • માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...only 70 rupees buy home ollolai city italy

માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...

માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...only 70 rupees buy home ollolai city italy

ઈટલી એ દુનિયાભરના ટૂરિસ્ટ માટે એક ડ્રીમ ડેસ્ટિનેશન છે, ઈટલી જેવા સમૃદ્ધ દેશમાં માત્ર 70 રૂપિયામાં ઘર મળશે.

divyabhaskar.com

Oct 06, 2018, 04:53 PM IST

ઈટલી એ દુનિયાભરના ટૂરિસ્ટ માટે એક ડ્રીમ ડેસ્ટિનેશન છે, ઈટલી જેવા સમૃદ્ધ દેશમાં માત્ર 70 રૂપિયામાં ઘર મળશે. આ એક આધિકારીક સ્કિમ હશે, ઈટલીના ઓલોલીમાં સેકડો મકાન વેચવા માટે મુકાયા છે. અહીં રિયલ એસ્ટેટ બજારમાં તેની કિંમત 1 યુરો એટલે કે 1 ડૉલર એટલે લગભગ 70 રૂપિયા. આટલા સસ્તા ભાવમાં પ્રોપર્ટી પાછળ મજબૂરી છે, ઓલોલિ શહેરની વસતી માત્ર 1300 છે. જેના લીધે આ શહેર દુનિયાનું સૌથી નાનુ શહેર બની ગયુ છે. સરકારને ડર છે કે ક્યારેક આ શહેરનું નામ નિશાન ખતમ ન થઈ જાય. 1 ડૉલરમાં અપાતા આ મકાન પર એક શરત મુકાઈ. ઘર ખરીદનાર વ્યક્તિએ પોતાના પરિવાર સાથે અહીં જ વસવુ પડશે. સાથે જ મકાન ખરીદ્યાના ત્રણ વર્ષ પછી રિનોવેશન કરવાનું રહેશે, ઘરને ચમકાવવાનું રહેશે. રિનોવેશન ખર્ચ 25,000 ડૉલર આવશે, એટલે કે 17 લાખ 95 હજાર 375 રૂપિયા છે.

26/11 બોમ્બ બ્લાસ્ટમાં 150થી વધુના જીવ બચાવનાર જવાન KBCમાં, જવાબો આપવામાં કિસ્મતે પણ આપ્યો સાથ

X
માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમાં તમારા સપનાનું ઘર...only 70 rupees buy home ollolai city italy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી