Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1000

ટ્રેક્ટર ચલાવવું તો પટેલોના લોહીમાં, આ એક વર્ષનો ટેણિયો પણ ચલાવી જાણે છે ટ્રેક્ટર

  • પ્રકાશન તારીખ27 Nov 2018
  •  

ખેતી એ પટેલનો વ્યવસાય છે અને દરેક ખેડૂતપુત્રને ટ્રેક્ટર ચલાવતા આવડતુ જ હોય છે. ભાગ્યે જ એવો કોઈ ધરતીપુત્ર હોય છે જેને ટ્રેક્ટર નહીં આવડતુ હોય. અહીં તો એક વર્ષનો ટેણિયો પણ સ્ટીયરિંગ પર બેસીને ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. એ પણ કોઈના સપોર્ટ વગર, વીડિયો ગોંડલના વિંજીવડ ગામનો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પાટીદાર વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને સૌ કોઈ જોતા રહ્યા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP