Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2950

સાવધાન! ગુસ્સાનું આવું અણધાર્યું પરિણામ પણ આવી શકે, ઉગ્ર બોલાચાલી દરમ્યાન એક શખ્સે બીજાને માર્યો લાફો, જમીન પર પડતાં જ આધેડ મોતને ભેટ્યો

  • પ્રકાશન તારીખ22 Mar 2019
  •  
સોશિયલ મીડિયા પર અચાનક મોત થયાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ઉગ્ર બોલાચાલી દરમ્યાન એક શખ્સે બીજાને લાફો માર્યો હતો. લાફો વાગવાથી મૃતક નીચે પડ્યો અને ફરી તે ઊભો ન થતાં મૃત્યુ પામ્યો હતો. વીડિયો જોઈને તમને પણ પ્રશ્ન થશે કે શું એક થપ્પડ જીવ લઈ શકે?..તેનો જવાબ છે હા..સર્વેક્ષણ અનુસાર જોરથી મારેલી થપ્પડ મગજની કોશિકાઓને નુકસાન પહોંચાડી શકે છે.જેનાથી તાત્કાલિક મૃત્યુ થઈ શકે છે.વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જોકે વીડિયોના સ્થળ અને સમય અંગે કોઈ પુષ્ટિ થઈ નથી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP