ડ્યૂટી પર ડ્રિંક? / મોબાઈલ પર પોતાનું વીડિયો રેકોર્ડીંગ થતું જોઈ દારૂ ઢીંચીને બેઠેલો પોલીસકર્મી રોકવા ગયો, પરંતુ તેના એવા હાલ થયાં કે તેની ખુરશી પણ સંભાળી ન શક્યો

on duty drunk policeman caught in moga, punjab

divyabhaskar.com

Mar 31, 2019, 02:21 PM IST
પંજાબનાં મોગાથી ડ્યૂટી પર ડ્રિકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ શરમજનક વીડિયો જિલ્લા કચેરી પરિસરનો છે. જ્યાં પોલીસકર્મી સિક્યોરિટી ડ્યૂટી પર હતો. દારૂડિયો પોલીસ કર્મચારી કેમેરો જોતાં ઊભો થવા ગયો પરંતુ તેની ખુરશી પણ ન સંભાળી શક્યો અને નીચે પડ્યો. વીડિયો વાઈરલ થતાં પોલીસકર્મી વિરુદ્ધ તપાસનાં આદેશ અપાયાં છે.
X
on duty drunk policeman caught in moga, punjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી