Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1627

તાપણું કરીને તાપતી મહિલા અચાનક ગોળીથી વીંધાઈ ગઈ, કંઈ સમજાય એ પહેલાં જ બદમાશ ફાયરિંગ કરી ફરાર, શૉકિંગ CCTV

  • પ્રકાશન તારીખ03 Jan 2019
  •  

વીડિયો ડેસ્કઃ દિલ્હીના દ્વારકાના ઉત્તમનગર વિસ્તારની એક સોસાયટીમાં જાહેરમાં ફાયરિંગ કરી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અહીં સોસાયટીમાં કેટલીક મહિલાઓ ઠંડીથી રક્ષણ મેળવવા તાપણું કરીને તાપતી હતી. ત્યાં જ એક બદમાશ આવે છે અને મહિલાને ગોળી મારી ફરાર થઈ જાય છે. ગોળી વાગતા જ મહિલા તરત જ ઢળી પડે છે. અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ રિસર્ચ સેન્ટરે વિરાટ કોહલીને આપી કડકનાથ ચિકન ખાવાની સલાહ, BCCIને લખ્યો લેટર

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP