Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-948

સૌરાષ્ટ્રમાં આવાય લોકો પડ્યા છે, માળા જપવાની ઉંમરે રાખે છે આખા ગુજરાતની ખબર, એક મિનિટની આ સ્પીચ સાંભળીને તમે પણ થઈ જશો ફેન

  • પ્રકાશન તારીખ24 Nov 2018
  •  

આ કાઠિયાવાડી દાદાને એક વાર સાંભળશો તો સાંભળતા જ રહી જશો. તે એકી શ્વાસે કયા ગામનું શું વખણાય છે તે બોલી જાય છે, જ્યાં મુંબઈના હલવાથી લઇને વિરપુરના કંકુ સુધી, અને માયાભાઈ આહિરથી લઇને પેંડા સુધીની વાત કરે છે, તેમની આ કલા કોઇએ મોબાઇલમાં શૂટ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વિદેશમાં રહેતા દીકરાએ 5 વર્ષ બાદ ઘરે મોઢુ બતાવ્યું, પરિવારમાં જોવા મળ્યા આવા દૃશ્યો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP