Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-108

હાર્દિકના ઉપવાસ સ્થળે નાટકના સૂત્રધારના અંદાજમાં આ દાદાએ સરકારને ઝાટકી

  • પ્રકાશન તારીખ07 Sep 2018
  •  
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 14મો દિવસ છે. સરકારને 24 કલાકના અલ્ટીમેટમ આપ્યા બાદ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ત્યારે હાર્દિકની ઉપવાસ છાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં એક દાદા નાટકીય અંદાજમાં પોતાની વાત મુકી રહ્યા છે. અને સરકારની ઝાટકણી કાઢે છે. અને RSSની પણ વાત કરે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP