• Home
  • Dvb
  • Dbv
  • ડોસાએ ગાયેલી આ ધૂન સાંભળી સમજાઈ જશે જીવનનું મહત્વ, વાયરલ થયો વીડિયો,Old man singing ramdhun

ડોસાએ ગાયેલી આ ધૂન સાંભળી સમજાઈ જશે જીવનનું મહત્વ, વાયરલ થયો વીડિયો

ડોસાએ ગાયેલી આ ધૂન સાંભળી સમજાઈ જશે જીવનનું મહત્વ, વાયરલ થયો વીડિયો,Old man singing ramdhun

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેને સાંભળી તમને જીવનનું સાચુ મહત્વ સમજાઈ જશે.

divyabhaskar.com

Oct 31, 2018, 01:33 PM IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેને સાંભળી તમને જીવનનું સાચુ મહત્વ સમજાઈ જશે. વીડિયોમાં એક દાદા ધૂન બોલી રહ્યા છે જેના શબ્દો છે. ઘડપણ આવ્યું, તબિયત બગડી, ડૉક્ટર માગે પૈસા, દીકરા-દીકરી સૌએ માગે ભાગે પડતાં પૈસા. છેલ્લી ઘડીએ વિલ કર્યું ત્યાં વકીલ માગે પૈસા. પૈસા પૈસા પૈસા..રૂપિયા રૂપિયા રૂપિયા..આ જગતમાં સૌને વ્હાલા પૈસા પૈસા પૈસા..

ઝાડ પર ચડવાનું મશીન જોયુ છે? પણ આ મશીન જોઇને કહેશો વાહ!

X
ડોસાએ ગાયેલી આ ધૂન સાંભળી સમજાઈ જશે જીવનનું મહત્વ, વાયરલ થયો વીડિયો,Old man singing ramdhun

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી