Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-885

હવે તો હદ કરી! ભીખ માગીને પેટિયું રળતી મહિલા પાસે પોલીસવાળાએ માગ્યા પૈસા, ભિખારણ આજીજી કરતી રહી પણ ખસ્યો નહીં

  • પ્રકાશન તારીખ20 Nov 2018
  •  

ખાખી વર્દીને લજવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે એક રાહદારીએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે. વીડિયો ક્યાનો છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ વીડિયોમાં હિન્દીમાં વાતચીત થઈ રહી છે. એક વૃદ્ધ ભિખારણ પાસે એક પોલીસવાળો આવે છે અને પૈસા માગે છે. પોલીસવાળા બધા પાસેથી હપ્તો ઉઘરાવે છે તેતો સૌ કોઈ જાણે છે પરંતુ ભિખારી પાસે પૈસા માગે ત્યારે શરમજનક કહેવાય છે. તે વૃદ્ધ મહિલા પોલીસમેનને વારંવાર પગે લાગી રહી છે. અને પૈસા ન હોવાનું જણાવે છે છતાં તે ત્યાંથી ખસતો નથી. બાદમાં મહિલા એક નોટ આપે છે અને પોલીસમેન તે ઝૂંટવીને જતો રહે છે.

ફોટોગ્રાફર્સે દીપિકાને ભાભીજી કહીને બોલાવતા ખડખડાટ હસી 'મસ્તાની', ગળામાં મંગલસુત્ર અને હાથમાં ચૂડલા સાથે લાગી મસ્ત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP