Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-119

નોર્વેમાં બનશે માત્ર લાકડાનો બનેલો સૌથી ઊંચો ટાવર, 280 ફીટમાં હશે દુનિયાની બધી જ સુવિધા

  • પ્રકાશન તારીખ08 Sep 2018
  •  

સામાન્ય રીતે તો કોઈ પણ બિલ્ડીંગ કે ટાવર બને તો તેમાં સિમેન્ટ અને કૉંક્રીટનું પ્રમાણ હોય જ છે, જો કે દુનિયામાં હવે ઘણી એવી ઇમારતો પણ બની જ છે કે જેમાં સંપૂર્ણ લાકડાનો ઉપયોગ થયો હોય.આજે અમે તમને વાત કરીશું એક એવા અદ્ભૂત ટાવરની જે ટૂંક જ સમયમાં બની જશે દુનિયાનું સૌથી ઊંચું લાકડાનું બનેલું બિલ્ડીંગ. આ ઇમારત નિર્માણ પામી રહી છે નોર્વેમાં આવેલ ઓસ્લા નદી પાસે. જો આપણે તેની ખાસિયતની વાત કરીએ તો તે સંપૂર્ણ ઈકો- ફ્રેન્ડ્લી તો હશે જ સાથે જ આગ પ્રતિરોધક પણ હશે. કુલ 280 ફીટ ઊંચા એવા આ ટાવરમાં હોટેલ, દરેક માળ પર સ્વિમિંગ પુલ તેમજ અન્ય સુખસુવિધાઓ પણ હશે. આ ઈમારતની ખાસ રચના અને તેમાં વપરાયેલા મટેરીયલના લીધે તે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ ઘટાડશે જ. આ પ્રોજેક્ટ માર્ચ 2019 સુધીમાં પૂર્ણ થશે.

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP