ડર / ઈમરાનની શેખી, ‘જો ભારત અમારી સરહદમાં પ્રવેશી શકે છે તો અમે પણ તેમની ધરતી પર જઈ શકીએ છીએ’

no one can control war pakistan pm imran khan

divyabhaskar.com

Feb 27, 2019, 05:04 PM IST

એર સ્ટ્રાઇક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે ઈમરાનખાને સંબોધન કર્યું હતું કે, જો ભારત અમારી સરહદમાં ફ્રવેશી શકે છે તો અમે પણ તેમની ધરતી પર જઈ શકીએ છીએ,અમે ભારતના બે વિમાનને નિશાન બનાવ્યાં છે. જો તણાવ વધશે તો તેને હું કે નરેન્દ્ર મોદી કંટ્રોલ નહીં કરી શકીએ

X
no one can control war pakistan pm imran khan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી