Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2695

ઈવેન્ટમાં જ્યારે ક્યૂટ બાળકી પર નજર પડી તો પોતાને ન રોકી શક્યા નીતા અંબાણી, પહેલાં ખોળામાં લઈ કરી KISS અને જતા સમયે પણ બાળકીએ પકડી લીધો તેમનો હાથ

  • પ્રકાશન તારીખ08 Mar 2019
  •  
નીતા અંબાણીનો બાળકી સાથેનો ક્યૂટ વીડિયો વાઈરલ થયો છે જેમાં નીતા અંબાણીએ બાળકીને ખોળામાં લઈ Kiss કરી હતી. નીચે ઉતરીને જતી વખતે પણ બાળકીએ નીતા અંબાણીનો હાથ પકડી રાખ્યો હતો.
ખુશ થઈને બાળકી તાળી વગાડી નાચવા લાગી હતી. નીતા અંબાણીએ પણ બાળકીનો ક્યૂટ ડાન્સ ખૂબ એન્જોય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ધીરૂભાઈ અંબાણી સ્કવેર જીયો વર્લ્ડ સેન્ટરના ઉદઘાટન સમયનો વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP