• Home
  • Dvb
  • Dbv
  • Nita Ambani dances gracefully to Krishna Bhajan in wedding of Akash Ambani

મનમોહક ડાન્સ / નીતા અંબાણીએ રાધા-કૃષ્ણ રાસલીલાની થીમ પર કર્યો મનમોહક ડાન્સ, મુકેશ અંબાણી સહિત બધા જ જાતા રહ્યા

Nita Ambani dances gracefully to Krishna Bhajan in wedding of Akash Ambani

Divyabhaskar.com

Mar 11, 2019, 11:31 AM IST

મુંબઈઃ શનિવારે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન થયા હતા. ગઈકાલે જ આ ન્યૂલી મેરિડ કપલના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. જમાં બોલિવૂડ સેલેબ્સથી રાજકીય અને રમત જગતની હસ્તીઓ સામેલ થઈ હતી. આકાશ અને શ્લોકાના રિસેપ્શનની થીમ વૃંદાવનમાં રાધા-કૃષ્ણ રાસલીલા હતી. જેમાં જો કોઈ સેન્ટર ઓફ એટ્રેક્શન હોય તે હતાં નીતા અંબાણી. શ્રીનાથજીના ભજન પર તેઓ એક દેવીની જેમ ડોલ્યાં હતાં જે જોઈને મુકેશ અંબાણી પણ આશ્ચર્ય પામીને જોતા રહ્યા હતા. અચ્યુતમ કેશવમ.. કૃષ્ણ દામોદરમના સૂર સાથેની તેમણે કરેલી રાસલીલાની પ્રસ્તૂતિ પણ લોકોએ મનભરીને માણી હતી.

X
Nita Ambani dances gracefully to Krishna Bhajan in wedding of Akash Ambani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી