• Home
  • Dvb
  • Dbv
  • Nine year old boy falls off running horse and win the race

અસામાન્ય અશ્વદોડ / નવ વર્ષનો ટેણિયો ઘોડાની રેસમાં નીચે પટકાયો, પછી જે થયું તે કલ્પના બહારનું હતું

Nine year old boy falls off running horse and win the race

Divyabhaskar

Mar 20, 2019, 11:50 AM IST

કર્ણાટકના ચિક્કુડી જીલ્લામાં આવેલ કેરૂર ગામમાં યોજાયેલી હોર્સ રેસમાં 9 વર્ષના ટાબરિયાએ જે રીતે આ રેસ પૂરી કરી હતી તે નજારો કોઈ ફિલ્મના સીનને પણ ટક્કર મારે તેવો હતો. આ એક એવી દિલધડક રેસ હતી જે શરૂ થઈને આગળ વધે છે કે તરત જ તે ઘોડા પરથી નીચે પટકાય છે. જેણે પણ આ નીચે પડવાનું દૃશ્ય જોયું હશે તેને પહેલી નજરે ચોકક્સ એવું લાગે કે ખેલ ખતમ, આ સ્પર્ધા હવે વનસાઈડેડ જ થઈ ગઈ. જો કે એ જ તેમની ભૂલ હતી. કેમકે પછી જે થયું તેનું વર્ણન કરવું પણ અશક્ય છે. તો જોઈ લો એ દિલધડક રેસ કે જેનો અંત તમે પણ કલ્પના નહીં કરી હોય તેવો આવ્યો હતો.

X
Nine year old boy falls off running horse and win the race

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી