• Home
  • Dvb
  • Dbv
  • Video: Nick Jonas Protected Priyanka Chopra,મીડિયાથી બચવા 10 વર્ષ નાના નિકનો ખભો પકડી ચાલવા લાગી પ્રિયંકા, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

મીડિયાથી બચવા 10 વર્ષ નાના નિકનો ખભો પકડી ચાલવા લાગી પ્રિયંકા, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

Video: Nick Jonas Protected Priyanka Chopra,મીડિયાથી બચવા 10 વર્ષ નાના નિકનો ખભો પકડી ચાલવા લાગી પ્રિયંકા, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

પ્રિયંકા હાલમાં ફિયોન્સ નિક જોનાસ, નિકના ભાઈ જોય જોનાસ અને સોફી ટર્નર સાથે એક રેસ્ટોરાંમાં ડિનર કરવા પહોંચી.

divyabhaskar.com

Nov 27, 2018, 04:05 PM IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે. લગ્ન ભારતમાં થશે, જેના માટે નિક જોનાસની ફેમિલિ મુંબઈ આવી ગઈ છે. પ્રિયંકા હાલમાં ફિયોન્સ નિક જોનાસ, નિકના ભાઈ જોય જોનાસ અને સોફી ટર્નર સાથે એક રેસ્ટોરાંમાં ડિનર કરવા પહોંચી. જ્યાંથી આવતા મીડિયાથી ઘેરાઈ હતી. પરંતુ ભીડથી બચવા પ્રિયંકા નિકનો ખભો પકડીને પાછળ ચાલતા જોવા મળી હતી. જેના પર સોશિયલ મીડિયામાં તેની મજાક ઉડી રહી છે.

માતા અને દીકરીઓ સામે 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઈ સુષ્મિતા સેન

X
Video: Nick Jonas Protected Priyanka Chopra,મીડિયાથી બચવા 10 વર્ષ નાના નિકનો ખભો પકડી ચાલવા લાગી પ્રિયંકા, સોશિયલ મીડિયામાં ઉડી મજાક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી