ગિટાર વગાડતાં નિકને હૉટ ડાન્સ કરી રિઝવવાની કોશિશ કરતી પ્રિયંકા, અલગઅલગ આઉટફીટમાં સિઝલિંગ ડાન્સ, રોમેન્ટિક કેમેસ્ટ્રીનો વીડિયો વાઈરલ

Nick Jonas Propose to Priyanka Chopra

Divyabhaskar.com

Dec 02, 2018, 04:16 PM IST

વીડિયો ડેસ્કઃ શનિવારે અમેરિકન સિંગર નિક જોનાસ અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ક્રિશ્ચિયન રીતરિવાજથી લગ્ન કરી લીધાં. ત્યારે સોશિયલ મીડિયામાં નિક અને પ્રિયંકાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નિક જોનાસ ગિટાર વગાડી રહ્યો છે. જ્યારે પ્રિયંકા ચોપરા ડાન્સ કરી રહી છે. પ્રિયંકાએ પાંચ અલગઅલગ આઉટફીટમાં સિઝલિંગ ડાન્સ કર્યો હતો.

X
Nick Jonas Propose to Priyanka Chopra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી