• Home
  • Dvb
  • Dbv
  • Nick Jonas Dances with Mother in law Madhu Chopra,રિસેપ્શનમાં નિક જોનાસે સાસુ મધુ ચોપરા સાથે 'ક્વિન'ના સોંગ પર ડાન્સ કર્યો

Nick Jonas Dances with Mother in law Madhu Chopra / રિસેપ્શનમાં નિક જોનાસે સાસુ મધુ ચોપરા સાથે 'ક્વિન'ના સોંગ પર ડાન્સ કર્યો

Nick Jonas Dances with Mother in law Madhu Chopra,રિસેપ્શનમાં નિક જોનાસે સાસુ મધુ ચોપરા સાથે 'ક્વિન'ના સોંગ પર ડાન્સ કર્યો

divyabhaskar.com

Dec 21, 2018, 05:22 PM IST

20 ડિસેમ્બરે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતાનું ત્રીજુ રિસેપ્શન આપ્યુ, જેમાં બૉલિવૂડ સેલેબ્સને ઈન્વાઇટ કરાયા હતા. અહીં ખાસ રહ્યો રણવીર-દીપિકા અને પ્રિયંકાએ કરેલો ડાન્સ, ઉપરાંત દીકરીના રિસેપ્શનમાં મધુ ચોપરા પણ પાછળ રહ્યા ન હતા. અને તેમણે ક્વિનના લંડન ઠુમકદા સોંગ પર નિક જોનાસ સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રિસેપ્શન શરૂ થતાં જ પ્રિયંકાએ નિકને કરી Kiss, દરિયાકિનારે તાજમાં નિકયાંકાએ બોલિવૂડને આપી ભવ્ય પાર્ટી

X
Nick Jonas Dances with Mother in law Madhu Chopra,રિસેપ્શનમાં નિક જોનાસે સાસુ મધુ ચોપરા સાથે 'ક્વિન'ના સોંગ પર ડાન્સ કર્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી