Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1841

એક્સપર્ટે શોધ્યો નવો જ્વાળામુખી, જો ફાટશે તો તબાહ થઈ જશે આ ટૂરિસ્ટ પ્લેસ

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

દુનિયાભરમાં જ્વાળામુખી માટે જાણીતુ છે ગ્વાટેમાલા. અહીં એક્સપર્ટને એક નવો જ્વાળામુખી હોવાના સંકેત મળ્યા છે. અહીંના ફેમસ ટૂરિસ્ટ પ્લેસ Santa Rosaમાં એક ખાડો મળ્યો છે. જેમાં સતત ગેસ નીકળી રહ્યો છે. અને અંદર કીચડ ઉફાણા મારી રહ્યો છે. અહીં આવતા લોકો તેની પાસે જઈને ફોટો ખેંચાવી રહ્યા છે એક્સપર્ટ્સનું માનવુ છે કે આ કોઈ જ્વાળામુખીનું શરૂઆતી ચરણ છે. કદાચ કોઈ દિવસે તે જ્વાળામુખી બની જાય અને જો એવુ થશે તો આ ટૂરિસ્ટ પ્લેસ તબાહ થઈ શકે છે.

બે મહિલાઓએ ગલુડિયાને ડંડા ફટકારી ફટકારીને મારી નાખ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP