• Home
  • Dvb
  • Dbv
  • રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV,netherlands geleen cyclist did not see train

રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV

રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV,netherlands geleen cyclist did-not-see train

આ દૃશ્યો જોઇને તમે એક વખત આંખ બંધ કરી દેશો. સેકન્ડના સમયમાં એક સાયકલ સવાર ટ્રેનની ઝપટમાં આવતા બચી ગયો.

divyabhaskar.com

Nov 30, 2018, 06:05 PM IST

આ દૃશ્યો જોઇને તમે એક વખત આંખ બંધ કરી દેશો. સેકન્ડના સમયમાં એક સાયકલ સવાર ટ્રેનની ઝપટમાં આવતા બચી ગયો. ઘટના નેધરલેન્ડની છે. જ્યાં એક સાયકલ સવાર સિગ્નલ પાસે ઉભો હતો. થોડીવાર પછી એક ટ્રેન આવે છે તે પસાર થઈ જતાં યુવક સાયકલ પર સવાર થઈને ટ્રેક પસાર કરે છે. પરંતુ તે બીજો ટ્રેક જોવાનું ભૂલી ગયો જ્યાંથી બીજી ટ્રેન આવતી હતી. ટ્રેન હોર્ન મારે છે. અને સેકન્ડોમાં તે સાયકલ ભગાવી પોતાનો જીવ બચાવી લે છે. આ ફૂટેજને જોતા એવુ લાગે કે જો યુવક સેકન્ડની પણ વાર લગાડત તો પોતાનો જીવ ગુમાવી બેસત.

Video:ગામમાં તપાસ કરવા આવેલા SDOને મારવા ચપ્પલ લઇને દોડી મહિલા

X
રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV,netherlands geleen cyclist did-not-see train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી