• Home
  • Dvb
  • Dbv
  • neha kakkar video viral singing on stage social media,નેહા કક્કડના આ મ્યૂઝિકલ વીડિયોએ ધૂમ મચાવી, ધમાકેદાર પર્ફોર્મન્સ પર ઓડિયન્સ નાચવા મજબૂર

શાનદાર પર્ફોર્મન્સ / નેહા કક્કડના આ મ્યૂઝિકલ વીડિયોએ ધૂમ મચાવી, ધમાકેદાર પર્ફોર્મન્સ પર ઓડિયન્સ નાચવા મજબૂર બન્યું

neha-kakkar-video-viral-singing-on-stage-social-media,નેહા કક્કડના આ મ્યૂઝિકલ વીડિયોએ ધૂમ મચાવી, ધમાકેદાર પર્ફોર્મન્સ પર ઓડિયન્સ નાચવા મજબૂર

divyabhaskar.com

Mar 18, 2019, 12:16 PM IST

17 માર્ચે મિર્ચિ મ્યૂઝિક એવોર્ડમાં બૉલિવૂડના જાણીતા સિંગર્સે પોતાનું પર્ફોર્મન્સ આપ્યું. અહીં સિંગર નેહા કક્કડે પોતાના હીટ સોંગ ગાઈને ધૂમ મચાવી હતી. નેહા જ્યાં પણ જાય છે પોતાના અવાજનો જાદૂ વિખેરી દર્શકોને પોતાના ફેન બનાવી જ લે છે. અહીં પણ નેહાની સિંગિંગ ટેલેન્ટ પર દર્શકો ફીદા થયા હતા અને નાચવા મજબૂર બન્યા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

એક્ટ્રેસ મિનિષા લાંબાએ પાણીમાં લગાવી આગ, બ્લેક બિકિનીમાં છવાયો સ્વેગ

X
neha-kakkar-video-viral-singing-on-stage-social-media,નેહા કક્કડના આ મ્યૂઝિકલ વીડિયોએ ધૂમ મચાવી, ધમાકેદાર પર્ફોર્મન્સ પર ઓડિયન્સ નાચવા મજબૂર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી