• Home
  • Dvb
  • Dbv
  • નેહા કક્કડે 'પહેલા નશા' સોંગમાં લગાવ્યો કોમેડીનો તડકો, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ,neha kakkar video viral comedy pehla nasha social media

કોમેડી બાર્કસ / નેહા કક્કડે 'પહેલા નશા' સોંગમાં લગાવ્યો કોમેડીનો તડકો, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

નેહા કક્કડે 'પહેલા નશા' સોંગમાં લગાવ્યો કોમેડીનો તડકો, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ,neha-kakkar-video-viral-comedy-pehla-nasha-social-media

divyabhaskar.com

Jan 31, 2019, 05:59 PM IST

સિંગર નેહા કક્કડ તેના બ્રેકઅપ બાદ સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ થઈ ગઈ છે. તે અવાર નવાર તેના ડાન્સના વીડિયો થકી ચર્ચામાં રહે છે. હાલમાં જ નેહાએ ટીકટોક એપના માધ્યમથી એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેની સાથે બીજા 4 લોકો છે. નેહાએ આ વીડિયોમાં કોમેડીનો તડકો લગાવ્યો છે. જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થયો છે.

'મણિકર્ણિકા'ની સક્સેસ બાદ સ્વિત્ઝર્લેન્ડમાં સ્કીનો આનંદ ઉઠાવી રહી છે કંગના, વીડિયોમાં દેખાયો 'ક્વિન'નો શાનદાર અંદાજ

X
નેહા કક્કડે 'પહેલા નશા' સોંગમાં લગાવ્યો કોમેડીનો તડકો, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ,neha-kakkar-video-viral-comedy-pehla-nasha-social-media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી