• Home
  • Dvb
  • Dbv
  • Neha kakkar Sing Isme tera Ghata Song For Boyfriend Himash kohli Video,નેહા કક્કડને ફરી આવી બૉયફ્રેન્ડની યાદ, ગીત ગાઇને કાઢી ભડાસ

બૉલિવૂડ ગોસિપ / નેહા કક્કડને ફરી આવી બૉયફ્રેન્ડની યાદ, ફેમસ ગીત ગાઇને કાઢી ભડાસ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

Neha kakkar Sing Isme tera Ghata Song For Boyfriend Himash kohli Video,નેહા કક્કડને ફરી આવી બૉયફ્રેન્ડની યાદ, ગીત ગાઇને કાઢી ભડાસ

divyabhaskar.com

Feb 02, 2019, 10:46 AM IST

ફેમસ સિંગર નેહા કક્કડનું એક્ટર હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયા બાદ તે વધુ ચર્ચામાં છે. નેહાનો એક ન્યૂ સોંગ વીડિયો વાયરલ થયો છે. જેના પર સોશિયલ મીડિયામાં ધમાલ મચી છે. આ વીડિયોમાં નેહા ફેમસ સોંગ ઈસમે તેરા ઘાટા..ગાઈ રહી છે. જોકે આ સોંગ માત્ર નેહા જ ગાઈ રહી છે પરંતુ તેના ફેન્સ આ સોંગને તેના પૂર્વ પ્રેમી હિમાંશ કોહલી સાથે કનેક્ટ કરી રહ્યા છે.

રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ

X
Neha kakkar Sing Isme tera Ghata Song For Boyfriend Himash kohli Video,નેહા કક્કડને ફરી આવી બૉયફ્રેન્ડની યાદ, ગીત ગાઇને કાઢી ભડાસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી