ડાન્સ / નેહા કક્કરે કર્યો ફિલ્મ ‘સિમ્બા’ના હિટ ગીત પર ડાન્સ, ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોયો વીડિયો

Neha Kakkar New Dance Video In Instagram

DivyaBhaskar.com

Dec 29, 2018, 10:51 AM IST

વીડિયો ડેસ્કઃ બોલિવૂડ સિંગર નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. આ ડાન્સ વીડિયોમાં નેહા કક્કરે પોતે ગાયેલાં ફિલ્મ સિમ્બાના ગીત પર ડાન્સ કર્યો હતો. મેકઅપ રૂમમાં 2 યુવતીઓ સાથે નેહા કક્કરે ડાન્સ કર્યો હતો. આ ડાન્સ વીડિયો પોસ્ટ કર્યાના ગણતરીના કલાકોમાં 24 લાખથી વધુ લોકોએ જોયો હતો.

X
Neha Kakkar New Dance Video In Instagram

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી