Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1259

લખનઉમાં નેહા કક્કડના લાઇવ શૉમાં પાગલ થયા ફેન્સ, તિરંગા લહેરાવી ફ્લેશ લાઇટ કરી

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

મશહૂર સિંગર નેહા કક્કડે પોતાની સુરીલી અવાજમાં લખનઉવાસીઓને ઝૂમવા મજબૂર કર્યા હતા. નેહાએ પોતાના લાઇવ કોન્સર્ટમાં એકથી એક ચડીયાતા ગીતો ગાઈને ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. તેમાં પણ લડકા આંખ મારે સોંગ ગાતા જ ફેન્સે ચિચિયારી બોલાવી હતી. આ શૉમાં 25 હજારથી વધુ લોકોની ભીડ ઉમટી હતી. તેમાં કોઇએ તિરંગા લહેરાવ્યા તો કોઇએ ફ્લેશ લાઇટ ફેંકી હતી.

શાહરૂખની દીકરી સુહાના વિદેશમાં કરી રહી છે શૂટિંગ, સામે આવ્યા શૂટિંગના વીડિયોઝ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP