'આંખ મારે...' સોંગ પર નેહા કક્કડે લગાવ્યા ઠુંમકા, જબરજસ્ત ડાન્સ જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સે કર્યાં વખાણ, એકે કહ્યું- 'મ્યુઝિકની સાથે સાથે તમે ડાન્સિંગ ક્વિન પણ છો'

Neha Kakkar Dance On Song Aankh Mare film simba

Divyabhaskar.com

Dec 08, 2018, 07:18 PM IST
વીડિયો ડેસ્કઃ બૉલિવૂડ સિંગર નેહા કક્કડે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વીડિયો શૅર કર્યો હતો જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ અપકમિંગ ફિલ્મ સિમ્બાનું ગીત છે જેમાં તેણે પોતે જ અવાજ આપ્યો છે. આંખ મારે ઓ લડકી આંખ મારે ગીતના શબ્દો પર નેહાએ જબરદસ્ત મૂવ્સ સાથે ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં તેની સાથે મેલ્વિન લુઇસે પણ ડાન્સ કર્યો હતો. યુઝર્સ પણ લુઇસના સ્ટેપ્સ જોઈને આફરીન પોકારી ઊઠ્યા હતા. તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અભિનીત આ સિમ્બા ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.

X
Neha Kakkar Dance On Song Aankh Mare film simba

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી