Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1433

દિલબર દિલબર ગીત પર નેહા કક્કડે વિખેર્યા જલવા, કાતિલ અદાઓ જોઈને ફેન્સ જ નહીં સ્ટાર્સ પણ થયા કાયલ

  • પ્રકાશન તારીખ23 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: જાણીતી પ્લેબેક સિંગર નેહા કક્ક્ડ ફરી એકવાર તેના ડાન્સ વીડિયો કારણે ચર્ચામાં છે. ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નેહા જાણીતા સોન્ગ એવા દિલબર દિલબર પર થિરકતી જોવા મળી હતી.આ ડાન્સમાં તેણે કાતિલ મૂવ્સ અને અદાઓ બતાવી હતી જે જોઈને તેના ફેન્સ પણ કાયલ થઈ ગયા હતા.હકીકતે આ વીડિયો ઈંડિયન આઈડલની ફાઈનલમાં નેહાના પર્ફોર્મન્સની એક ઝલક હતો જે રવિવારે પ્રસારીત થયો હતો.તમને જણાવી દઈએ કે નેહા ત્યાં તેના ઘણા બધા ગીતો પર પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી ચૂકી હતી. જો કે આ પહેલી વાર નથી નેહા કક્ક્ડ અવારનવાર તેના ફેન્સ માટે ખાસ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP