• Home
  • Dvb
  • Dbv
  • બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો,Neha Kakkar cry in live concert and fan made emotional video

નેહા કક્કડ / બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો

બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો,Neha Kakkar cry in live concert and fan made emotional video

divyabhaskar.com

Jan 05, 2019, 04:52 PM IST

બોલિવૂડ સિંગર નેહા કક્કરનું થોડા સમય પહેલા જ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું હતું. જે પછી નેહા કક્કર ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. હાલમાં તેનો અમદાવાદમાં કોન્સર્ટ હતો. જેમાં તે રોમેન્ટિક ગીત ગાતા ગાતા રડી પડી હતી. અને ડૂમો ભરાઈ ગયો હતો. અને થોડી વાર ગીતો ગાવાનું બંધ કરી દીધું હતુ.

જીજ્ઞેશ કવિરાજે ગીતો એવા ગાયા કે સ્વામિનારાયણના સંતો ગરબા ઝૂમ્યાં, જય સ્વામિનારાયણના થયા નાદ

X
બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો,Neha Kakkar cry in live concert and fan made emotional video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી