• Home
  • Dvb
  • Dbv
  • નવા સોંગમાં નેહા કક્કડ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ,Neha Kakkar Brother Tony Kakkar Song Video

સ્વેગ / નવા સોંગમાં નેહા કક્કડ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ

નવા સોંગમાં નેહા કક્કડ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ,Neha Kakkar Brother Tony Kakkar Song Video

divyabhaskar.com

Feb 05, 2019, 07:06 PM IST

નેહા કક્કડના ભાઈ ટોની કક્કડનું એક લેટેસ્ટ સોંગ કુછ કુછ હોતા..રિલીઝ થઈ ગયુ છે. નેહાએ આ ગીતને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે. આ સોંગમાં નેહાનું સ્પેશિયલ અપિરિયન્સ પણ છે, જેમાં તેની કેમેસ્ટ્રી બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ પ્રિયાંક શર્મા સાથે જોવા મળે છે. પ્રિયાંક નેહા સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે.

ભારે ભરખમ શરીર પણ ઠુમકા એવા કે લોકો જોતા રહી ગયા, સાડીમાં લેડીએ કરેલો ડાન્સ વાઇરલ

X
નવા સોંગમાં નેહા કક્કડ સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો બિગ બોસ એક્સ કન્ટેસ્ટન્ટ,Neha Kakkar Brother Tony Kakkar Song Video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી