• Home
  • Dvb
  • Dbv
  • 'ઠાકરે'ના ટ્રેલરમાં અયોધ્યા વિવાદથી લઇને મુંબઈ બ્લાસ્ટ સુધીની ઝલક જોવા મળી,Nawazuddin Siddiqui Amrita Rao Starrer Thackeray Official Trailer

Thackeray Official Trailer / 'ઠાકરે'ના ટ્રેલરમાં અયોધ્યા વિવાદથી લઇને મુંબઈ બ્લાસ્ટ સુધીની ઝલક જોવા મળી

'ઠાકરે'ના ટ્રેલરમાં અયોધ્યા વિવાદથી લઇને મુંબઈ બ્લાસ્ટ સુધીની ઝલક જોવા મળી,Nawazuddin Siddiqui Amrita Rao Starrer Thackeray Official Trailer

divyabhaskar.com

Dec 26, 2018, 04:14 PM IST

નવાઝુદ્દીન સિદ્દીકી અને અમૃતા રાવ સ્ટારર ફિલ્મ 'ઠાકરે'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ. શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની જિંદગી પર બેસ્ડ ફિલ્મના ટ્રેલરમાં અયોધ્યા વિવાદથી લઈને મુંબઈ બ્લાસ્ટ સુધીની ઝલક જોવા મળી છે. ટ્રેલરમાં ઉત્તર ભારતીયો અને ઠાકરે વચ્ચે થયેલા વિવાદને પણ બતાવવામાં આવ્યો છે. ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

ક્રિસમસ પાર્ટીમાં ખાન બ્રધર્સનો હટકે ડાન્સ, સોહેલ-અરબાઝ સાથે ડીજે પર નાચ્યો સલમાન

X
'ઠાકરે'ના ટ્રેલરમાં અયોધ્યા વિવાદથી લઇને મુંબઈ બ્લાસ્ટ સુધીની ઝલક જોવા મળી,Nawazuddin Siddiqui Amrita Rao Starrer Thackeray Official Trailer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી