Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2839

VIP કલ્ચર અને તેનાથી જવાનોને થતી મુશ્કેલીઓ અંગે મોદીએ સંભળાવ્યો ફની કિસ્સો, લોકો હસી-હસીને લોટપોટ થઈ ગયાં

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
9 માર્ચે CISF સમારોહમાં PM મોદીએ એક કિસ્સો સંભળાવ્યો હતો. આ પ્રસંગમાં VIP કલ્ચર અને તેનાથી જવાનોને થતી મુશ્કેલીઓ ઉજાગર થતી દેખાય છે. મોદીએ કહ્યું હતું કે, મારી બિરાદરીનાં કેટલાક લોકો છ, જે પોતાને VIP માને છે અને તેઓથી જ CISF જવાનોને વધુ તકલીફ થાય છે. સામાન્ય માણસથી જવાનોને કોઈ તકલીફ નથી. મોદીએ પોતાનો ભૂતકાળનો એક સિનિયર નેતા સાથેનો કિસ્સો સંભળાવ્યો હતો. જેનાથી સમારોહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. PMએ સંભળાવેલો ફની કિસ્સો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP