પ્રથમ બોલમાં ક્રિસ ગેઈલે ફટકારી હતી ગગનચુંબી સિક્સર, બીજા જ બોલમાં ફિલ્ડરે હવામાં આ રીતે જમ્પ મારીને પકડ્યો અદભુત કેચ

mzansi super league david wiese catch video

Divyabhaskar.com

Dec 15, 2018, 12:59 PM IST

વીડિયો ડેસ્ક: સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી આઈપીએલ જેવી જ 20-20 સિરીઝ એવી મોઝાંસી સુપર લીગનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા વાઈરલ થયો છે. ક્રિસ ગેઈલ દ્વારા પહેલા બોલમાં જ ગગનચુંબી સિક્સર મારવામાં આવી હતી જેના બાદના બોલમાં તેણે ફટકારેલા બોલ અદભુત રીતે ફિલ્ડરે ઝડપ્યો હતો. ડેવિડ વિઝે નામના ખેલાડીએ આ બોલને અવિસ્મરણીય રીતે હવામાં ઉછળીને પકડ્યો હતો જે તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ગણવામાં આવી રહ્યું છે. એક્સપર્ટ દ્વારા આ કેચને આ સીરીઝનો શ્રેષ્ઠ કેચ પણ કહેવામાં આવ્યો હતો તો યુઝર્સે કહ્યું હતું કે અમને તો ડિ'વિલિયર્સના કેચની પણ યાદઆપવી દીધી.

આ વીડિયો પણ ના ચૂકતા:

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ

ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

X
mzansi super league david wiese catch video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી