• Home
  • Dvb
  • Dbv
  • mumbai traffic policeman has to wear helmet as youngster snatch key of his bike, video viral

મુંબઈ / કાયદો કોના માટે છે? મુંબઈના આ યુવકે ટ્રાફિક પોલીસને બરાબર શીખવાડી દીધું

mumbai traffic policeman has to wear helmet as youngster snatch key of his bike, video viral

divyabhaskar.com

Feb 06, 2019, 01:46 PM IST
મુંબઈના એક યુવકનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેર્યા વગર જતો હતો. યુવકે પોલીસને રોડ પર જ અટકાવીને બાઈકની ચાવી કાઢી લીધી અને કહ્યું, ‘હેલ્મેટ પહેરો અને ચાવી લઈ જાવ’ . પોલીસકર્મી રસ્તા વચ્ચે લોકોની ભીડ જોઈને મૂંઝવણમાં મૂકાયો હતો. પરંતુ, અંતે ભીડમાંથી કોઈએ પોલીસને હેલ્મેટ લાવી આપ્યું હતું. યુવકેપોલીસને પરાણે હેલ્મેટ પહેરાવડાવ્યું અને પછી જ બાઈકની ચાવી આપી હતી. સાથે જ યુવકે રોજ હેલ્મેટ પહેરવાની પોલીસકર્મીને સલાહ પણ આપી હતી. ઉલ્લેખલીય છે કે, આગલા દિવસે આ ટ્રાફિક પોલીસે જ યુવકને વિના હેલ્મેટે પકડ્યો હતો..

X
mumbai traffic policeman has to wear helmet as youngster snatch key of his bike, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી