Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-865

સામે આવ્યો ફિલ્મ 'ભારત'નો વીડિયો, સલમાન ખાન પોલીસનો પીછો કરતો જોવા મળ્યો

  • પ્રકાશન તારીખ19 Nov 2018
  •  

સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ભારતના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મનું શૂટિંગ હાલ પંજાબમાં થઈ રહ્યુ છે. જ્યાં સલમાનને ઈજા પહોંચતા તે મુંબઈ પરત ફર્યો હતો, આ વચ્ચે સલમાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કારમાં પોલીસનો પીછો કરતો જોવા મળે છે. આ વીડિયો સલમાનના બનેલી અતુલ અગ્નિહોત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેનું કેપ્શન હતુ '#Bharat - Day 53 @bharat_thefilm @beingsalmankhan'

સલમાન ખાનને ડાન્સ શીખવનાર કોરિયોગ્રાફરની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP