Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2957

IPL માટે પ્રેક્ટિસ કરવા આવેલાં જસપ્રીત બુમરાહે કારમાંથી ઊતર્યા બાદ ચોકીદાર સાથે કરી એવી હરકત કે લોકોનાં ગુસ્સાનો થઈ ગયો શિકાર

  • પ્રકાશન તારીખ23 Mar 2019
  •  
IPL પહેલાં વિવાદ ન થાય તેવું ભાગ્યે જ બને.. આ વખતે જસપ્રીત બુમરાહ ફેન્સનાં ગુસ્સાનો શિકાર થયો છે. મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર 21 માર્ચે વીડિયો શેર કર્યો છે. જેમાં કારમાંથી ઉતરી રહેલ બુમરાહને દરવાને હાથ જોડી નમસ્કાર કર્યાં હતા.પછી દરવાને હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો હતો. પરંતુ, કથિત રીતે બુમરાહ હાથ મિલાવ્યા વગર જતો રહ્યો હતો. આ વીડિયો જોઈ ફેન્સ બુમરાહથી નારાજ થયાં. કેટલાકે તો બુમરાહને ઘમંડથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP