• Home
  • Dvb
  • Dbv
  • 2 મિનિટ સુધી કાચના સ્લેબ નીચે દટાયા ત્રણ જીવ, માંડ માંડ બચ્યા,Mumbai Bhiwandi Glass Warehouse Case: 3 Worker Stuck

2 મિનિટ સુધી કાચના સ્લેબ નીચે દટાયા ત્રણ જીવ, માંડ માંડ બચ્યા

2 મિનિટ સુધી કાચના સ્લેબ નીચે દટાયા ત્રણ જીવ, માંડ માંડ બચ્યા,Mumbai Bhiwandi Glass Warehouse Case: 3 Worker Stuck

મુંબઈ પાસેના ભિવંડીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્રણ લોકોના જીવ કાંચના સ્લેબ નીચે દટાયા હતા.

divyabhaskar.com

Nov 30, 2018, 06:29 PM IST

મુંબઈ પાસેના ભિવંડીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્રણ લોકોના જીવ કાંચના સ્લેબ નીચે દટાયા હતા. આ ત્રણેય લગભગ બે મિનિટ સુધી જિંદગી માટે સંઘર્ષ કરતા રહ્યા જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો. કાચના ગોડાઉનમાં કામ કરતા છ લોકો ટેમ્પોમાં કાચ ભરીને લઇ જઇ રહ્યા હતા. ત્યારે કાચનો મોટો સ્લેબ ત્રણ લોકો ઉપર પડ્યો. ટેબલ અને ભારે કાચ નીચે ત્રણેય બે મિનિટ સુધી દબાયેલા રહ્યા. ત્રણેયે બુમો પાડતા કેટલાંક લોકો તેમની મદદે આવ્યા અને જીવ બચાવ્યો. જેમાં એકને કાચના ટુકડાઓ ખૂંચી જવાથી ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

રેલવે ટ્રેક મોતને નજીકથી જોયુ આ યુવકે, માંડ માંડ બચ્યો જીવ, સામે આવ્યા CCTV

X
2 મિનિટ સુધી કાચના સ્લેબ નીચે દટાયા ત્રણ જીવ, માંડ માંડ બચ્યા,Mumbai Bhiwandi Glass Warehouse Case: 3 Worker Stuck

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી