Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2535

દીકરાની પ્રિ-વેડિંગ પાર્ટીમાં રોમેન્ટિક થયા મુકેશ અંબાણી, અંતાક્ષરીમાં નીતા અંબાણી માટે ગાયું 'ઓ મેરી જોહરાજબી..'

  • પ્રકાશન તારીખ27 Feb 2019
  •  

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી 9 માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા અંબાણી પરિવારે એક પ્રિ-વેડિંગ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના મૉરિટ્ઝમાં આપી. જેમાં બોલિવૂડ સેલેબ્સથી લઈ આકાશ અને શ્લોકાના ફ્રેન્ડ્ઝ પહોંચ્યા હતા. અહીં ડાન્સ પાર્ટીમાં અંતાક્ષરીનું આયોજન થયુ હતુ. જેમાં મુકેશ અંબાણીએ પત્ની નીતા સાથે ઓ મેરી જોહરા જબી સોંગ ગાયુ હતુ.

બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'લેમ્બોર્ગિની' અને 'ઝિંગાટ' સોંગ પર આલિયાએ આપ્યું જબરદસ્ત પર્ફોર્મન્સ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP