• Home
  • Dvb
  • Dbv
  • દીપવિરના રિસેપ્શનમાં ડ્રંક સંજય દત્ત નીતા અંબાણીને જોતા જ ભેટી પડ્યો, બાબાને આ રીતે જોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા મુકેશ અંબાણી,Mukesh Ambani Embarrassed By Drunk Sanjay Dutt At Deepika And Ranveer's Reception Party

દીપવિરના રિસેપ્શનમાં ડ્રંક સંજય દત્ત નીતા અંબાણીને જોતા જ ભેટી પડ્યો, બાબાને આ રીતે જોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા મુકેશ અંબાણી

દીપવિરના રિસેપ્શનમાં ડ્રંક સંજય દત્ત નીતા અંબાણીને જોતા જ ભેટી પડ્યો, બાબાને આ રીતે જોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા મુકેશ અંબાણી,Mukesh Ambani Embarrassed By Drunk Sanjay Dutt At Deepika And Ranveer's Reception Party

divyabhaskar.com

Dec 04, 2018, 12:46 PM IST

દીપિકા અને રણવિરના મુંબઈ રિસેપ્શનમાં અંબાણીનો પૂરો પરિવાર હાજરી આપવા પહોંચ્યો હતો. ત્યારે મીડિયાને પોઝ આપતા સમયે અચાનક સંજય દત્ત આવ્યો અને નીતા અંબાણીને ભેટી પડ્યો. સંજય દત્ત નશાની હાલતમાં હતો. જે નીતા અંબાણીને જોતા જ ગળે વળગી પડે છે. જેને લઈને બાજુમાં ઉભેલા મુકેશ અંબાણી ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. અને ગમેતેમ કરી પત્નીનો હાથ છોડાવી ત્યાંથી લઈ ગયા હતા.

વાળમાં ડાઈ કરતી વખતે થઈ ગઈ એક ભૂલ, અને યુવતીનું માથુ સોજીને બલ્બ જેવુ થઈ ગયુ

X
દીપવિરના રિસેપ્શનમાં ડ્રંક સંજય દત્ત નીતા અંબાણીને જોતા જ ભેટી પડ્યો, બાબાને આ રીતે જોઈ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા મુકેશ અંબાણી,Mukesh Ambani Embarrassed By Drunk Sanjay Dutt At Deepika And Ranveer's Reception Party

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી