Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-275

અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

અંબાણી પરિવાર હાલ ઈશા અંબાણીની સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણી પોતાની લાડલીના લગ્ન આકાશ અંબાણીના પહેલા કરવા માગે છે. Vougeની માહિતી મુજબ મુકેશ અંબાણી દીકરા આકાશના લગ્ન પહેલા દીકરી ઈશાની વિદાય કરશે. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થશે. સગાઈમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને સેલેબ્સ જ આમંત્રિત હશે. સગાઈ બાદ ઈશા-આનંદની પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે, જે નવેમ્બરના અંત કે ડિસેમ્બર પ્રારંભમાં હશે. ભાઈ આકાશ પહેલા ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં જ થશે.

મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP