Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1102

મીડિયા પોઝ આપતી વખતે હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં ગુસ્સામાં ધોનીનો હાથ પડતો મૂકી સ્ટેજ છોડીને ચાલી ગઈ સાક્ષી

  • પ્રકાશન તારીખ03 Dec 2018
  •  

દીપવિરના મુંબઈ ખાતેના રિસેપ્શનમાં બોલિવૂડ, સ્પોર્ટ્સ અને પોલિટ્ક્સ જગતની હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યાં મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે આવ્યો હતો. બ્લેક એન્ડ વ્હાઇટ શૂટમાં ધોની તો બ્લેક સાડીમાં સાક્ષી આવી હતી. અહીં બંને મીડિયાને પોઝ આપતા હતા ત્યાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે આવી જતાં તે કપલ સાથે જ ફોટો પડાવવા લાગ્યો હતો. જે સાક્ષીને નહીં ગમતા તે પતિ ધોનીનો હાથ છોડી સ્ટેજ પરથી ચાલી ગઈ હતી. જે પછી પાછી આવી નહોતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રિયંકાની પાર્ટીમાંથી આવતી વખતે ઈશા અંબાણીએ લપેટ્યો ભાવિ પતિનો ઉલ્ટો કોટ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP