• Home
  • Dvb
  • Dbv
  • ફ્રી ટાઇમમાં દીકરી ઝિવા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો ધોની કૂલ, સાથે હતો પેટ ડૉગી,ms dhoni enjoyingwith daughter ziva dhoni in swimming pool

ધોનીની મસ્તી / ફ્રી ટાઇમમાં દીકરી ઝિવા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો ધોની કૂલ, સાથે હતો પેટ ડૉગી

ફ્રી ટાઇમમાં દીકરી ઝિવા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો ધોની કૂલ, સાથે હતો પેટ ડૉગી,ms dhoni enjoyingwith daughter ziva dhoni in swimming pool

divyabhaskar.com

Jan 02, 2019, 04:38 PM IST

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો તેની દીકરી જીવા સાથેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધોની અને જીવા સ્વિમિંગ પુલમાં છે. બંને પાણીમાં મસ્તી કરી રહ્યા છે અને સાથે છે તેમનો પેટ ડૉગી, ધોનીએ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 1 નવેમ્બર 2018ના રમી હતી. જે પછી ક્રિકેટમાંથી બ્રેક પર હતો અને તેની ફેમિલિ સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.

કલર કરનાર કારીગરની અનોખી ટેલેન્ટ, બોલિવૂડનું સૌથી દર્દનાક સોંગ ગાયું, છવાઈ ગયો સોશિયલ મીડિયામાં

X
ફ્રી ટાઇમમાં દીકરી ઝિવા સાથે પુલમાં મસ્તી કરતો જોવા મળ્યો ધોની કૂલ, સાથે હતો પેટ ડૉગી,ms dhoni enjoyingwith daughter ziva dhoni in swimming pool

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી