• Home
  • Dvb
  • Dbv
  • ઝાડની જેમ આખે આખા સબસ્ટેશનને ઉપાડીને બીજે ખોડી દેવાયું,Moveble substation video

ઝાડની જેમ આખે આખા સબસ્ટેશનને ઉપાડીને બીજે ખોડી દેવાયું

ઝાડની જેમ આખે આખા સબસ્ટેશનને ઉપાડીને બીજે ખોડી દેવાયું,Moveble substation video

વૃક્ષોને મૂળમાંથી કાઢીને બીજી બાજુ લગાવતા તમે જોયા હશે પરંતુ અહીં તો સબસ્ટેશનને જ ઉખાડીને બીજે લગાવી દેવાયું

divyabhaskar.com

Sep 07, 2018, 01:32 PM IST

વૃક્ષોને મૂળમાંથી કાઢીને બીજી બાજુ લગાવતા તમે જોયા હશે પરંતુ અહીં તો સબસ્ટેશનને જ ઉખાડીને બીજે લગાવી દેવાયું, જી હાં આ સબસ્ટેશન રસ્તામાં નડતરરૂપ બનતું હોય ક્રેઇનની મદદથી તેને બીજે લગાવી દેવાયું હતુ. વીડિયો ક્યાંનો છે તે તો જાણવા મળ્યું નથી. પરંતુ ભારે જહેમત બાદ સબસ્ટેશનને સહીસલામત મુકી કર્મચારીઓએ ઉમદા કામ કર્યું છે.

મસ્તી મસ્તીમાં બાળકે પિતાના પ્રાઇવેટ પાર્ટ પર કુદકો માર્યો, દર્દથી ઉંધો પાટ પડી ગયો પિતા

X
ઝાડની જેમ આખે આખા સબસ્ટેશનને ઉપાડીને બીજે ખોડી દેવાયું,Moveble substation video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી