• Home
  • Dvb
  • Dbv
  • TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર,mouni roy hospitalised kokilaben ambani hospital mumbai due to her elbow pain

મૌનીને ઈજા / TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર

TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર,mouni-roy-hospitalised-kokilaben-ambani-hospital-mumbai-due-to-her-elbow-pain

divyabhaskar.com

Apr 04, 2019, 04:22 PM IST

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ મૌની રોય છેલ્લાં બે દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. મૌનીને હાથની કોણીમાં ઈજા થઈ હોવાથી તેને સખત દુખાવો થતો હતો. જોકે મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતુ કે હવે તે સ્વસ્થ છે, અને બહુ જલ્દી તે કામમાં પરત ફરશે, ગોલ્ડ બાદ મૌની જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ રૉમાં દેખાશે.

હૉલિવૂડ એક્ટર વિલ સ્મિથ પર ચડ્યો બૉલિવૂડનો રંગ, ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે સાથે કર્યો 'રાધા તેરી ચૂનરી' ડાન્સ

X
TVની 'નાગિન' બે દિવસથી હૉસ્પિટલમાં દાખલ, 'ગોલ્ડ' એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર આપી ખબર,mouni-roy-hospitalised-kokilaben-ambani-hospital-mumbai-due-to-her-elbow-pain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી